અંકલેશ્વર:સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં મારામારી કરનાર 4 આરોપી ઝડપાયા,મારામારીનો વિડીયો થયો હતો વાયરલ
શ્યામ રેસીડેન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહીત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી..
શ્યામ રેસીડેન્સીમાં રહેતો સુનિલ હરેરામ પાસવાન, આકાશ પ્રજાપતિ અને શિવ નાયક સહીત એક સગીરને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયસેસરની કાર્યવાહી હાથ ધરી..
ભરૂચમાં એક તરફ વિકાસના કામોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. કરોડો રૂપિયાના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે તો બીજી તરફ ગંદકીના દ્રશ્યો વિકાસની ચાડી ખાઈ રહ્યા છે
ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધગયા,મહાબોધિ મહાવિહાર, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.
ભેરસમ ગામમાં ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું દબાઈ જવાના કારણે કરુણ મોત નીપજ્યું હતું,ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું...
આમોદના મલ્લા તળાવ નજીક માટી ખાલી કરી હાઈવા ટ્રક ચાલક પરત જઈ રહ્યો હતો તે દરમિયાન નજીકથી પસાર થતી વીજ કંપનીની હાઈટેન્શન લાઈનને અડી જતા ટ્રકમાં આગ ફાટી નીકળી
ભરૂચની નર્મદા ચોકડીથી દહેગામ ચોકડી સુધી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવાતા દહેજ બાયપાસ રોડ પર ટ્રાફિક જામની પરિસ્થિતિ હળવી બની...
ભરૂચમાં છેલ્લા અઠવાડિયાથી PUC સેન્ટર પર વાહન ચાલકો ઓન લાઇન સર્વર બંધ રહેતા ધરમધક્કા ખાઇ રહ્યા છે. ક્યારેક PUC સંચાલકો સાથે ઝઘડા પણ થઈ રહ્યા છે.