ભરૂચ: આમોદમાં ખુલ્લી ગટરમાં રાહદારી ખાબક્યો, વિડીયો થયો વાયરલ
આમોદમાં દરેક મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓ અને ખુલ્લી ગટરો નજરે પડે છે. નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી
આમોદમાં દરેક મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર જ્યાં જુઓ ત્યાં ખાડાઓ અને ખુલ્લી ગટરો નજરે પડે છે. નાગરિકોની વારંવાર રજૂઆતો છતાં નગરપાલિકા દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી
વન વિભાગના અધિકારીઓ દ્વારા તળાવ પાસે પાંજરું મૂકી મગરને પકડી લેવામાં આવ્યો હતો. બચાવ કામગીરી પૂર્ણ થતાં મગરને સુરક્ષિત રીતે વન વિભાગના હવાલે સોંપવામાં આવ્યો
34 લાખના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગનું ખાતમુહૂર્ત એક માસ અગાઉ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું અને હવે તેમનાં હસ્તે આ માર્ગનું લોકાર્પણ કરવામાં આવ્યો
13 વર્ષથી વધુનો સમય પસાર થયા છતાં નગરપાલિકા દ્વારા માત્ર તબક્કાવાર રીતે જ કામ કરવામાં આવ્યું છે, અને આજદિન સુધી આશરે માત્ર 33 હજાર કનેક્શન આપવામાં આવ્યા છે.
આંગણવાડી વર્કસ તરીકે કામગીરી કરતી 35થી વધુ બહેનો પર કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા વિડીયો કોલ કરીને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
કસક ગરનાળા પાસે રસ્તા પર પડેલા ખાડામાં નગરપાલિકા દ્વારા પેવર બ્લોક બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે આ કામગીરી દરમિયાન ગરનાળામાં ભારે ટ્રાફિકજામ સર્જાયો
ભરૂચના વાલિયા તાલુકાના ગુંદીયા ગામની સીમમાં ખેડૂતો જંગલી પશુઓને બગાડ કરતા રોકવા મુકેલ તારને અડી જતા મહિલા અને યુવાનનું કરુણ મોત નીપજ્યું..
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના વડીયા મંદિરથી માલસર બ્રિજને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે,જેના કારણે વાહન ચાલકોની હાલત કફોડી બની છે...