ભરૂચ : વાગરા નજીક જાનૈયાઓ ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતાં અફરાતફરી…
ભરૂચ જિલ્લાના વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો જેમાં મુસાફરોને પહોચી ઇજાઓ
ભરૂચ જિલ્લાના વાગરાથી જાનૈયાઓને લઈને ભરૂચ તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો જેમાં મુસાફરોને પહોચી ઇજાઓ
રાજપારડીથી નેત્રંગને જોડતો માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત બિસ્માર બન્યો છે. જેના કારણે અહીથી પસાર થતાં વાહનચાલકો સહિત રાહદારીઓ હેરાન પરેશાન થઈ ઉઠ્યા
ભરૂચ જિલ્લાના પ્રસિદ્ધ પર્યટન સ્થળ કબીરવડ ખાતે ફરવા આવેલા 4 મિત્રોમાંથી એક યુવકનું નર્મદા નદીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે કબીરવડ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગર સેવા સદનના કુલ 7 વોર્ડમાં રૂપિયા 11.45 લાખના ખર્ચે મૂકવામાં આવેલ 15 લાઈટના હાઈમાસ્ટ ટાવરના કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું...।
ભરૂચની મેહદવીયા સ્કૂલ ખાતે મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો, ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમો લેશે ભાગ