ભરૂચ- નર્મદા જિલ્લાની નગરપાલિકાઓની સંકલન સમિતિની બેઠક યોજાય, MP મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત
ભરૂચ-નર્મદા જિલ્લામાં આવતી નગર પાલિકાઓની સંકલન સમિતિ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી
ભરૂચ-નર્મદા જિલ્લામાં આવતી નગર પાલિકાઓની સંકલન સમિતિ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી
સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો આરોપી ગ્રાહક દીઠ મળતી રકમમાંથી 40% પોતે રાખતો અને 60% રકમ દેહવ્યાપારમાં સંકળાયેલી યુવતિઓને આપતો
દુધધારા ડેરીની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો પરંતુ ક્ષેત્રીય નેતાઓએ આ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું
ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો. પોલીસે ૨૯ પાડા સહિત ટેમ્પો મળી કુલ રૂપિયા ૧૨.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બસ ફસાતા જ ગરનાળાની બન્ને તરફ ભારે ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા. દોઢ કલાક સુધી ગરનાળાની બંને તરફ લાંબો ટ્રાફિકજામ સર્જાયો જેમાં અનેક વાહન ચાલકો અટવાયા
ગણેશ પંડાલમાં પડેલો કચરો મહિલા એકઠો કરે છે અને ત્યાર બાદ શ્રીજીની પ્રતિમા પાસે ઠાલવે છે એ સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે..
ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કિમ નદીમાં પાણીનો ભારે પ્રવાહ જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ તંત્ર દ્વારા ગણેશ વિસર્જન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.