ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની મંજૂરી વચ્ચે વધુ એક યુવાને નદીમાં લગાવી મોતની છલાંગ !
નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.યુવાને મોપેડ બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી...
નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવાનો આજે વધુ એક કિસ્સો સામે આવ્યો હતો.યુવાને મોપેડ બ્રિજ પર મૂકી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી...
શુકલતીર્થ ખાતે ત્રણ લોકો ડૂબી જવાના મામલે ગુજરાત રાજય માનવ અધિકાર આયોગ અધ્યક્ષ સમક્ષના કેસમાં ક્ષતિ અને અધૂરો હોવા મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
રૂપિયા 13.66 લાખના સોના ચાંદીના દાગીના સહિતના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
તલાટી મંડળ દ્વારા ઝઘડિયા તાલુકાના સારસા ગામના તલાટી લક્ષ્મણભાઈ પાડવી અને અંકિતાબેન ગામીત પર થયેલા હુમલા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચ-નર્મદા જિલ્લા શાખા દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળના નેજા હેઠળ અંધજન ભવન તથા પ્રજ્ઞાચક્ષુઓ માટે વિવિધ પ્રવૃત્તિઓના વિકાસ માટે ફંડ રેઇઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના પાલેજ,ઇખર તેમજ સરભાણના ખખડધજ રોડ અંગે મુખ્યમંત્રી સહિત ઉચ્ચકક્ષા સુધી લેખિતમાં રજૂઆતો કરી હતી.જેના કારણે આ રસ્તો બનાવવા માટે 16.50 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા
ભરૂચ પોલીસ દ્વારા એક ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત ભાડુઆત,પરપ્રાંતીય મજુરોના વેરીફીકેશન અંગેના જાહેરનામાનો ભંગ કરનાર કુલ 221 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત વિપક્ષના નેતાઓ તેમજ અન્ય નગર સેવકોએ હાજર રહી માર્ગનું લેવલિંગ સહિત અન્ય વસ્તુનું નિરીક્ષણ કરી માર્ગ ગુણવત્તા યુક્ત બને અને વધુ ટકે તેવી આશા વ્યક્ત કરી