ભરૂચ : શુકલતીર્થમાં ખેતર પર શાકભાજી લેવા માટે ગયેલી મહિલાનું ઝટકા મશીનનો કરંટ લાગતા મોત
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ખેતર પર શાકભાજી લેવા ગયેલી મહિલાનું ઝટકા મશીનથી કરંટ લાગતા મોત નીપજ્યું હતું. આ બનાવથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ નગર સેવા સદનના કુલ 7 વોર્ડમાં રૂપિયા 11.45 લાખના ખર્ચે મૂકવામાં આવેલ 15 લાઈટના હાઈમાસ્ટ ટાવરના કાર્યનું લોકાર્પણ કરવામાં આવ્યું...।
ભરૂચની મેહદવીયા સ્કૂલ ખાતે મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો, ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમો લેશે ભાગ
લોકોનો સવાલ છે કે જો પાણીની લાઈનનું કામ પહેલેથી જ પ્રસ્તાવિત હતું તો ડામર પાથર્યા પહેલાં ખોદકામનું કાર્ય પૂરું કેમ ન કરવામાં આવ્યું?
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા સખી મંડળની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉત્સવ નિમિત્તે સખી મિઠાઈ અને સખી નમકીનના સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો