ભરૂચ: કોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન, 17 હજારથી વધુ કેસ નિકાલ અર્થે રજૂ કરાયા
લોક અદાલતમાં કૌટુંબીક તકરાર, મિલકત સંબંધી વેચાણના દાવા, મની રિકવરીના કેસો, અકસ્માત વળતર કેસો તેમજ સમાધાનલાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા
લોક અદાલતમાં કૌટુંબીક તકરાર, મિલકત સંબંધી વેચાણના દાવા, મની રિકવરીના કેસો, અકસ્માત વળતર કેસો તેમજ સમાધાનલાયક ક્રિમિનલ કેસો રજૂ કરવામાં આવ્યા
આગામી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા મકાન/દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-૨૦ ગુના દાખલ કરવામાં આવ્યા
ભરૂચ દહેજ રેલવે લાઇન પર ડુંગરી ફાટક નજીકથી આજે સવારના સમયે એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે તેમજ તેના વાલીવારસાની શોધખોળ શરૂ કરી
ભરૂચ-નર્મદા જિલ્લામાં આવતી નગર પાલિકાઓની સંકલન સમિતિ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી
સ્પામાં બહારથી યુવતીઓને બોલાવીને ગ્રાહકો સાથે દેહવ્યાપાર કરાવવામાં આવતો આરોપી ગ્રાહક દીઠ મળતી રકમમાંથી 40% પોતે રાખતો અને 60% રકમ દેહવ્યાપારમાં સંકળાયેલી યુવતિઓને આપતો
દુધધારા ડેરીની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટને સર્વોપરી માનવાનો પ્રયાસ કરાયો પરંતુ ક્ષેત્રીય નેતાઓએ આ પ્રયત્નો પર પાણી ફેરવી દીધું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડા કિશોરચંદ્ર કાયસ્થના નિવાસસ્થાન ઉપર આજે બૌડા વિભાગે ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું