ભરૂચ: મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય
બેઠકમાં આઈ.ટી.આઈ અંકલેશ્વર અને આઈ.ટી.આઈ ભરૂચ તથા GPCB, DIC, DISH, રોજગાર કચેરી તથા જુદા- જુદા લાઇન ડીપાર્ટમેન્ટના અમલીકરણ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા
બેઠકમાં આઈ.ટી.આઈ અંકલેશ્વર અને આઈ.ટી.આઈ ભરૂચ તથા GPCB, DIC, DISH, રોજગાર કચેરી તથા જુદા- જુદા લાઇન ડીપાર્ટમેન્ટના અમલીકરણ અઘિકારીઓ ઉપસ્થિત રહ્યા
આટખોલ ગામમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની છે. માર્ગ પર વરસાદી પાણીનો ભરાવો અને પાણી નાળા પરથી ઓવરફ્લો થતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે.
ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ભુંડવા ખાડીના પુલ પર બે બાઈકો સામસામે ભટકાતા એક બાઈક સવાર બાઈક સાથે પુલ પરથી નીચે પટકાયો જ્યારે અન્ય એક બાઈક સવાર ઇજાગ્રસ્ત થયો
ભરૂચમાં વરસાદની મોસમ સાથે જ જાહેર રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્ય સર્જાયું છે,શ્રવણ ચોકડીથી એબીસી સર્કલ અને નંદેલાવ ઓવરબ્રિજનો માર્ગ પણ અત્યંત બિસ્માર બનતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
નગર સેવાસદને સાફ-સફાઈ માટે કામદારો નહીં પરંતુ ફાયર બ્રિગેડ મોકલ્યું હતું.ફાયર બ્રિગેડના જવાનોએ ફાયર ટેન્ડરની મદદથી ચીકણા રસ્તા સાફ કર્યા..
ભરૂચના આમોદ અને જંબુસર પંથકમાંથી વહેતી ઢાઢર નદી બે કાંઠે થઈ છે.ઢાઢર નદીની સપાટી હાલ 97 ફૂટ નોંધાય છે જ્યારે નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે...
ભરૂચના વાલિયા તાલુકા ભાજપ પ્રમુખનું વોટ્સએપ હેક કરી સાયબર ઠગોએ લિંક PDF ફોન લિસ્ટના કોન્ટેક્ટમાં ફોરવર્ડ કરી બીભત્સ મેસેજ કરતા ચકચાર મચી જવા પામી
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતીઅને બાતમીવાળા ઈસમો આવતા પોલીસે તેઓને અટકાવી પૂછપરછ કરતા તેઓએ મહાદેવ પ્રોવિઝન સ્ટોરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી