ભરૂચ: ગાદલા શેતરંજી પાથરી SIRની કામગીરી કરતા BLO, સમયસીમા પૂર્ણ થવામાં 2 દિવસ બાકી
ભરૂચમાં ખાસ મતદારયાદી સુધારણા- સરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઇન કરવાની કામગીરીની 11મી ડિસેમ્બરની સમયસીમાને હવે માત્ર 2 દિવસ બાકી રહયાં
ભરૂચમાં ખાસ મતદારયાદી સુધારણા- સરની કામગીરી અંતર્ગત એમ્યુરેશન ફોર્મ ઓનલાઇન કરવાની કામગીરીની 11મી ડિસેમ્બરની સમયસીમાને હવે માત્ર 2 દિવસ બાકી રહયાં
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સોસાયટી અંદાજીત ૨૦ વર્ષ અગાઉ બની છે. આ સોસાયટીને દર વર્ષે વરસાદી પાણી તથા રેલનાં પાણીથી વ્યાપક પ્રમાણમાં નુકશાન થતુ આવ્યુ છે
ધી રુદ્રપુરી ગ્રૂપ કો-ઓપરેટિવ મલ્ટી પરપઝ સોસાયટી લિમિટેડના સભાસદોની નોંધાવેલ ચલથાણ સુગર ફેક્ટરીની શેરડી કટિંગ અટકાવતા આત્મહત્યાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી
ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું વન વિભાગે તપાસ શરૂ કરી
ભરૂચના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રી-દિવસીય સ્પેશિયલ ખેલ મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ખાણીપીણીની લારીઓ પર ચેકીંગ કરવામાં આવ્યું હતું જેમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા સહિત સાફ સફાઈ અંગેનું નિરીક્ષણ કરવામાં આવ્યું
SIR કાર્યક્રમ અંતર્ગત થયેલી કામગીરીથી માહિતગાર કરવા માટે રાજકીય પક્ષો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
ભરૂચ સબ જેલમાં હવલદાર ગોમાન વસાવા પર કાચા કામના કેદી વિશાલ યાદવે હુમલો કર્યો પોલીસે ફરજમાં રૂકાવટ તથા હુમલાના ગુનાની નોંધ કરી છે અને આગળની તપાસ શરૂ કરી