ભરૂચ : રાષ્ટ્રીય કિસાન સંઘનું આવેદનપત્ર, વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નો અંગે રજુઆત
રાષ્ટ્રીય કિસાન સંઘ તરફથી અપાયું આવેદનપત્ર, ખેડુતોને ખેત પેદાશોના ટેકાના ભાવ આપવા માંગ.
રાષ્ટ્રીય કિસાન સંઘ તરફથી અપાયું આવેદનપત્ર, ખેડુતોને ખેત પેદાશોના ટેકાના ભાવ આપવા માંગ.
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન, પેટ્રોલ- ડીઝલ અને રાંધણગેસના ભાવો આસમાને.
ભરૂચના પશ્ચિમ વિસ્તારના રહીશોએ ક્લેકટરને પાઠવ્યું આવેદનપત્ર, જંબુસર ચોકડી ઓવરબ્રિજનું નામકરણ કરવાની માંગ
દક્ષિણ અને મધ્ય ગુજરાતને જોડવા માટે મહત્વની કડી સમાન ગોલ્ડનબ્રિજ સૂમસામ ભાસી રહ્યો છે.
ભરૂચના બે યુગલો એ દેહદાનનો સંકલ્પ કરતા આ ક્ષેત્રે કાર્ય કરતા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા તેવોને સંકલ્પ પત્રો ભરવામાં આવ્યા.
ભરૂચ અને આમોદ તાલુકાના ખેડૂતોએ કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર, સમાન જંત્રી આપવાની માંગ.
ઉભરાતા ગટરોના ગંદા પાણીથી નગરજનો પરેશાન, ગંદા પાણી ભરાઇ રહેવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ.