ભરૂચ: મહિન્દ્રાના શો-રૂમમાંથી રૂ.5 લાખની ચોરી, ચોરી કરતો તસ્કર CCTVમાં કેદ
તસ્કરોએ એકાઉન્ટ ઓફિસની બારીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલના ડ્રોવર રહેલ રોકડા ૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા
તસ્કરોએ એકાઉન્ટ ઓફિસની બારીનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસના ટેબલના ડ્રોવર રહેલ રોકડા ૫ લાખથી વધુની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા
ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી ટ્રેકટરને પાછળથી ટક્કર મારતાં ટ્રેક્ટર રોડની ડાબી બાજુ પલ્ટી મારી ગયું જેમાં ટ્રેક્ટર ચાલકનું મોત નીપજ્યું
ત્રિ-દિવસીય ખાસ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લાના ૦થી ૫ (પાંચ) વર્ષની વય મર્યાદાના અંદાજિત કુલ ૨,૪૫,૬૧૦ જેટલા બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો
ટ્રક ચાલક શેરડી ભરી અંકલેશ્વર-વાલિયા રોડ ઉપરથી પસાર થઇ રહ્યો હતો.તે દરમિયાન કોસમડી ગામ પાસે શેરડી ભરેલી ટ્રક પલટી ખાઇ જતાં અકસ્માત સર્જાયો હતો
રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ડી.પી.દેસાઈની પણ બદલી કરવામાં આવી છે, જ્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા મ્યુ. કમિશનર બનાવવામાં આવ્યા છે
ભરૂચ જિલ્લા પંચાયતના ICDS વિભાગ દ્વારા ભરૂચના કણબીવગા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું
બહુચર માતાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં આસપાસના લોકોએ મોટી સંખ્યામાં ઉમટીને માતાજીના ગરબે ઘૂમી રસ પુરી સાથેની પ્રસાદી લઈને ધન્યતા અનુભવી