ભરૂચ: રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો
ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો
ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો
ભરૂચ સબજેલના જેલ અધિક્ષક એન.પી.રાઠોડ તેમજ સંભવ ઈનિશિએટિવના સ્થાપક હિરાંશી શાહની ઉપસ્થિતિમાં કોશિશ કી આશ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું...
સમશાદ અલી સૈયદની વિપક્ષ નેતા તરીકે વરણી કરવામાં આવી છે. ભરૂચ નગર પાલિકાનાં વિપક્ષના નેતા તરીકે સમશાદ અલી સૈયદ ત્રીજી વાર ચૂંટાયા છે. ત્યારે નગરસેવકો તેમજ કોંગ્રેસ પ્રદેશ મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો
ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 70 થી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે આયુષ્યમાન કેમ્પનું આયોજન કરાયું જેમાં ૧૦૦થી વધુ વરિષ્ઠ નાગરિકોએ કેમ્પનો લાભ લીધો
ગુજરાત સરકાર ખેડૂતોની આવક બમણી કરવાં માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે.ખેડૂતને આત્મનિર્ભર કરવાં માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં છે.
હાઇમાસ્ટના સમારકામની કામગીરી દરમ્યાન કામદાર ઉપર જ લટકી જતા સદનસીબે ત્યાં નજીક રહેલા લોકોએ દોડી આવી ઉપર લટકેલા વ્યક્તિને પકડીને સલામત રીતે નીચે ઉતાર્યો
જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ.ચૌધરી દ્વારા વિદ્યાર્થીઓને હાલના શિક્ષણ, મોબાઈલ એપ, વિવિધ વેબસાઈટ અને ટેક્નોલોજીકલ શિક્ષણ વિશે માહિતી આપવામાં આવી
ભરૂચ શહેરના નંદેલાવ સ્થિત બુસા સોસાયટીમાં બુધવારી હાટ બજારનો આજરોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.