અંકલેશ્વર : રોંગ સાઈડ પર બસ હંકારી લાવતા ચાલક વિરુદ્ધ GIDC પોલીસની દંડનીય કાર્યવાહી...
રોંગ સાઇડે બસ હંકારી લાવવા બદલ પોલીસે ગુનો નોંધી ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રોંગ સાઇડે બસ હંકારી લાવવા બદલ પોલીસે ગુનો નોંધી ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલિકાની જગ્યામાં દુકાનો ઓફિસોના ભાડા અંગેના નિયમો બનાવવાના કામે વિરોધ સાથે મતભેદ જોવા મળ્યા હતા.
દબાયેલા શ્રમિકને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે, ભારે ભરખમ બીમ સહિતનો સ્લેબ પર તૂટી પડતાં શ્રમિકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું
ભુપેન્દ્ર પટેલે 9 વર્ષની બાળકીની પીઠ થપથપાવી હતી. આ બાળકી વિશે જાણીને તમને ચોક્કસ તેના માટે ગર્વની લાગણીનો અનુભવ થશે.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરમાં વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે,
ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત લાખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા