ભરૂચ: ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે SITની રચના, 3 અધિકારીઓ સહિત 11 પોલીસકર્મીઓ કરશે તપાસ
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડની તપાસ માટે જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સીટની રચના કરવામાં આવી છે
બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી મોપેડ ઉપરથી વિદેશી દારૂની 85 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 8 હજારનો દારૂ અને મોપેડ મળી કુલ 43 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને હ્યુમન સોર્સ આધારે બાતમી મળી હતી કે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૪ના ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી મહારાષ્ટ્રના પરંતુર જાલના ખાતે રહે છે
દહેજ મરીન પોલીસ મથકના ગુનામાં ફરાર આરોપી રામસ્વરૂપ મોહનરામ સુથાર રહે.રૂડકલી તા.જી.જોધપુર (રાજસ્થાન)ને ઝડપી પાડી તેને દહેજ મરીન પોલીસમેં હવાલે કરવામાં આવ્યો
ભરૂચમાં પોલીસ દ્વારા આજે ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જેમાં હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસે રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો
દહેજના રાહુલ સુરેશભાઈ રાઠોડ વિરૂધ્ધમાં જીલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ પાસા દરખાસ્ત મોકલી હતી જે મંજુર થઈ જતા આરોપીની ધરપકડ કરી તેને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પોલીસ જાપ્તા સાથે મોકલી આપવમાં આવ્યો
અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા.