અંકલેશ્વર : હાંસોટ રોડ આમલાખાડી પાસે વિદેશી દારૂની બોટલો પર રોડ રોલર ફેરવીને કરાયો નાશ
અંકલેશ્વરના ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા 34 લાખ ઉપરાંતના વિદેશીદારૂની 21 હજારથી વધુ નંગ બોટલો ઉપર આમલાખાડી પાસે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો
અંકલેશ્વરના ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા 34 લાખ ઉપરાંતના વિદેશીદારૂની 21 હજારથી વધુ નંગ બોટલો ઉપર આમલાખાડી પાસે રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો
અંકલેશ્વર નવજીવન હોટલ પાસે કારમાંથી ચોરી થયેલ સોનાના ઘરેણાં અને સામાન મળી કુલ 7.78 લાખના મુદ્દામાલ ચોરી મામલે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો...
ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતો ચિંતન ઉર્ફે અક્ષય જશવંત વસાવા અને દાંડિયા બજાર સ્વામિનારાયણ મંદિર પાસે રહેતો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કિશોર કાયસ્થને પકડી પાડયા
ONGC કંપનીમાં કાયમી નોકરીની લાલચ આપી અંકલેશ્વરના ભેજાબાજે બેરોજગાર યુવાનો પાસેથી રૂ. 1.84 લાખ પડાવ્યા હોવાની પોલીસ ફરિયાદ 6 મહિના પહેલા નોંધાઈ હતી
બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી.અને વાલિયા રોડને અડીને આવેલ જીઆઇડીસી ઓફિસ પાસેથી પોલીસે વિદેશી દારૂ ભરેલ સ્વીફ્ટ કાર અને આ કારનું પાયલોટિંગ કરતી ઈક્કો કાર ઝડપી પાડી
શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી,જે બનાવના પડઘા પડતા સાંસદ મનસુખ વસાવાએ પીડિત યુવતીના પરિવારની મુલાકાત લીધી
વાહન ચાલકોને માર મારી ધાડના ગુનાને અંજામ આપનાર કુખ્યાત કંજર ગેંગના સાગરીતની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.આ સાથે જ પોલીસને પાંચ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી