ભરૂચ:રતન તળાવ વિસ્તારમાં દોઢ વર્ષ પૂર્વે થયેલ ચોરીના ગુનામાં ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ
ચોરીના ગુનાનો ફરાર આરોપી અમરસીંગ બાવરી (ચીકલીગર) રહે.સોમા તળાવ વડોદરા હાલ સયાજીગંજ વિસ્તારમાં ફરતો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
ચોરીના ગુનાનો ફરાર આરોપી અમરસીંગ બાવરી (ચીકલીગર) રહે.સોમા તળાવ વડોદરા હાલ સયાજીગંજ વિસ્તારમાં ફરતો હોવાની બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
નેગોસિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના ગુનામાં સજા પામેલ આરોપી સીરાજ પટેલ ભરૂચ ખાતે પરત આવતા તેની કાસદ ગામ સ્થિત તેના ઘરેથી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
જમીન સસ્તા ભાવે ખરીદી કરાવી ધાર્મિક સંપ્રદાયને મોટા નફા સાથે વેચાવડાવી દેવાની લાલચ આપી ઠગતી ટોળકીના સાગરિતને ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી પાડ્યો
પર પ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી
ભરૂચમાં ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડાવતો વિડીયો વાયરલ થયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તાર અને ચાવજ રોડ પર શાળાએ જતા વિદ્યાર્થીઓને રિક્ષામાં જીવના જોખમે બેસાડી લઈ જતા રીક્ષા ચાલકનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો
પીઆઈ એ.વી.પાણમીયા અને પીએસઆઈ પી.એન. વલવીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તલાવપુરા વિસ્તારમાં તલાવના કિનારે કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા છે
યુવતીને ઉત્તર પ્રદેશના ગૌરી ગંજ પોલીસ સ્ટેશનની હદમાં આશિષકુમાર શિવકુમાર યાદવએ લગ્નની લાલચ આપી તેણી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જે બાદ યુવતીને તરછોડી ભાગી ગયો હતો
સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપીની જી.આઈ.ડી.સી.પોલીસે સી ડીવીઝન પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી..