અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ
બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી....
બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી....
સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પીઆઇ વી.એચ. વણઝારા અને તેમની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું
દહેજ પોલીસને મીઠાના અગરમાંથી હાથ મળી આવ્યો હતો આ બાદ શુક્રવારના રોજ પગ પણ મળી આવ્યો જેસીબી ડ્રાઇવર રોહિત સીંગના આ અંગ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ભરુચી નાકાથી દિવા રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્પદ મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો.
શૈલેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિએ પોતાના જ મિત્ર સચિન ચૌહાણની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશના ટુકડા કરીને મોપેટ પર સલવાર-કમીઝ પહેરીને લાશનો નિકાલ કર્યો હતો.જેના CCTV સામે આવ્યા છે.
સાયખા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આયોજિત સાયબર ક્રાઇમ અવેરનેસ કાર્યક્રમમાં ભરૂચ જીલ્લા પોલીસ વડા મયીર ચાવડા, DYSP પી.એલ.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે
અંકલેશ્વરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલરચાલકો પાસેથી રૂ.500-500નો દંડ વસૂલ કર્યો હતો.