ભરૂચ: રીક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતી ગેંગના 3 સાગરીતોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ
ભરૂચ એ ડિવિઝન પોલીસે વૃદ્ધને રીક્ષામાં બેસાડી તેમના રૂ.15 હજાર સેરવી લેનાર રીક્ષાચાલક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ એ ડિવિઝન પોલીસે વૃદ્ધને રીક્ષામાં બેસાડી તેમના રૂ.15 હજાર સેરવી લેનાર રીક્ષાચાલક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
રિટાયર્ડ આર્મીમેનના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ તેમજ સોના-ચાંદીના દાગીના મળી રૂ. 3.89 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા..
વિદ્યાર્થી ઘરેથી સ્કૂલ જવા નીકળ્યા બાદ રસ્તો ભૂલી ગયો હતો,અને એબીસી ચોકડી પર પહોંચી જતા પોલીસની સતર્કતાથી બાળકનું પિતા સાથે મિલન થતા ભાવુકતા ભર્યા દ્રશ્યો સર્જાયા
હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને મધ્ય પ્રદેશના પોસ્ટ ગૈરતલાઇમાં રહેતો જસવંતસિંહ જગતરાજસિંહ રઘુવંશીને ઝડપી પાડ્યો હતો.આરોપી ચોરીના ગુનામાં 2 વર્ષથી ફરાર હતો
અંકલેશ્વરના પીન્કેશ પટેલ નામના ઈસમ દ્વારા તેના સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી..
ભરૂચ શહેર શ્રવણ ચોકડી પાસે આવેલા એશ્વર્યા બંગ્લોઝ શોપીંગ કોમ્પલેક્ષમાં ગોલ્ડન ફેમિલી સ્પાની આડમાં અનૈતિક પ્રવૃત્તિ ધમધમતી હતી,જેના પર A ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા
ખેડૂતે પોતાની સંપાદિત થયેલ જમીનની ખોટી માપણી થઇ હોવાના આક્ષેપ સાથે સતત બીજા દિવસે પણ કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસે પરિવારના 4 લોકો સામે અટકાયતી પગલા લીધા