ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ONGC દ્વારા ભૂગર્ભમાં નાંખવામાં આવતા કેબલની ચોરી કરતા આરોપીની કરી ધરપકડ !
પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કાર સહિત રૂ.3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા
પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કાર સહિત રૂ.3.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને પીરામણ નાકા સ્ટેશન રોડ ઉપર રહેતી નયનાબેન રમણ પટેલને ઝડપી પાડી હતી અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે રીઢા આરોપીઓની ધરપકડ કરી ચોરીના કુલ છ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે
બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી....
સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેવાયજ્ઞ સમિતિમાં સારવાર લઈ રહેલા નિરાધાર દર્દીઓની પીઆઇ વી.એચ. વણઝારા અને તેમની ટીમે મુલાકાત લઈ તેઓને આઈસ્ક્રીમનું વિતરણ કર્યું
દહેજ પોલીસને મીઠાના અગરમાંથી હાથ મળી આવ્યો હતો આ બાદ શુક્રવારના રોજ પગ પણ મળી આવ્યો જેસીબી ડ્રાઇવર રોહિત સીંગના આ અંગ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ આગળ વધારી છે.
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ભરુચી નાકાથી દિવા રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્પદ મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો.
શૈલેન્દ્ર ચૌહાણ નામના વ્યક્તિએ પોતાના જ મિત્ર સચિન ચૌહાણની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશના ટુકડા કરીને મોપેટ પર સલવાર-કમીઝ પહેરીને લાશનો નિકાલ કર્યો હતો.જેના CCTV સામે આવ્યા છે.