ભરૂચ : વાગરા પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ કર્યો હાથફેરો, ચોરી અંગે પોલીસે તપાસ શરૂ કરી.
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
શિયાળાની શરૂઆત થતાંની સાથે જ જાણે તસ્કરોની સીઝન પણ શરૂ થઇ ગઈ હોય તેમ ભરૂચ જિલ્લાના વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો
ભરૂચ બી ડિવિઝન અને રૂરલ પોલીસની ટીમને દિલ્લી મુંબઈ એક્સપ્રેસ વે પર એમડી ડ્રગસની હેરફેર કરવામાં આવી રહી હોવાની બાતમી મળતા કારેલી ગામ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.
લાઈનમાં પંકચર કરી વાલ્વ બેસાડી ક્રુડ ઓઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આમોદના આછોદ ગામના ભીલવાડા ખાતે રહેતો આરોપી સઈદ ઉર્ફે બટકો અબ્બાસ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી
પોલીસે આછોદ ગામના અશ્વિન વસાવા, મુબારક યાકુબ વોહરા નામના બે શંકાસ્પદ ઈસમોને સો કિલો વજનનો લોખંડનો વાલ્વ અને એકટીવા સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
કન્ટેનરના ચાલાક તેમજ ક્લિનરન પાસે દુધાળા પશુઓના પરિવહન અંગે જરૂરી દસ્તાવેજી પુરાવા માંગ્યા હતા,પરંતુ તેઓએ કોઈ જ યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા નહોતા.
દઢાલ ગામ નજીક આવેલ ગ્રીનપાર્ક સોસાયટીના લોકો છઠ્ઠા પૂજાની ઉજવણીમાં લિન હતા ત્યારે અચાનક ૮ વર્ષીય શુભ રાજભર નામનો બાળક લાપતા બન્યો હતો.બાળકનો રાત સુધી ક્યાંય પત્તો ન મળતા સ્થાનિકો સાથે પોલીસે પણ શોધખોળ હાથ ધરી હતી
નર્મદા મૈયા બ્રિજ નીચે નદીના પાણીમાં ડિકમ્પોઝ હાલતમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા અંકલેશ્વર બી’ ડિવિઝન પોલીસે વાલી વારસોની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.
હાંસોટ પોલીસે રામ સેના નામના હિન્દૂ સંગઠનના કાર્યકરોને સાથે રાખી તાબેલા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં તબેલામાં 2 ગૌ વંશની કતલ થઈ હોવાનું બહાર આવ્યું