ભરૂચ: જિલ્લા પોલીસ દ્વારા સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો, શહીદ જવાનોને શ્રદ્ધાસુમન કરાયા અર્પણ
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
ભરૂચ પોલીસ હેડકવાટર્સ ખાતે ભરૂચ જિલ્લા પોલીસ વડાની હાજરીમાં સ્મૃતિ દિન મનાવવામાં આવ્યો હતો જેમાં શહીદ જવાનોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
ભરૂચ ડિવિઝનની પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો આજે ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 11 મોબાઈલ ફોન સહિત રોકડ 3,81,500 મળી કુલ રૂપિયા 4,66,500નો મુદ્દામાલ કબ્જે કરી 11 જુગારીઓની ધરપકડ કરી..
ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જીઆઈડીસીમાં આવેલ સિનિયર સીટીઝન હોલ ખાતે સિનિયર સીટીઝન કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવ્યું...
આગામી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા મકાન/દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-480 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસે ઈસમ પાસેથી એક પિસ્ટલ સાથે જીવતા કારતુસ સહિત મોપેડની ડીકીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-09 મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી
મૂળ ઓડિશા અને હાલ દહેજ GIDC ખાતે MRF કંપનીમાં નોકરી કરતાં 25 વર્ષીય આશિષ નાહક નામના યુવાને અગમ્ય કારણસરો ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી..
શિક્ષકે વિદ્યાર્થિનીને પોતાની ફોર-વ્હીલર ગાડીમાં બેસાડી અડપલાં કર્યા હતા. બાદમાં છોકરીએ વિરોધ કરતાં આરોપીએ વિદ્યાર્થિનીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી