ભરૂચ: બિહારમાં પોલીસકર્મીઓએ રીક્ષા ચાલકનો વેશ ધારણ કરી 15 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ !
ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને ભરૂચ એસ.ઓ.જીએ અલગ અલગ વેશ પલટો કરી બિહારના નાલંદાથી ઝડપી પાડ્યો
ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને ભરૂચ એસ.ઓ.જીએ અલગ અલગ વેશ પલટો કરી બિહારના નાલંદાથી ઝડપી પાડ્યો
દિવ્યાંગ યુવતી પર ગામના જ બે નરાધમો સંજય રાઠોડ અને વિજય રાઠોડે દુષ્કર્મ આચર્યું હતું. અંધારાનો લાભ લઇ યુવતીનું મોઢું દબાવી બન્ને આરોપીઓ દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા.
દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી હાલ રાજસ્થાનના જોધપુર જીલ્લામાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે ટીમ રવાના કરી હતી
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઇ જતા પીકઅપ ગાડી સાથે છ ઈસમોને ઝડપી પાડી રૂ.૧.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા જ્યારે તેમના પત્ની લતાબેન બોડાદરા ભીલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા
બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂના પાઉચ નંગ ૭૨ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે 2 ઇસમોની એ ડિવિઝન પોલીસે કરી ધરપકડ
ભરૂચના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ જવા પામ્યો છે.