ભરૂચ: એ ડિવિઝન પોલીસે રહાડપોર ગામે જુગાર રમતા 2 જુગારીઓની કરી ધરપકડ
બાતમીના આધારે પોલીસે રહાડપોર ગામની સીમ વિસ્તારમાંથી બે ઇસમને પત્તાપાના વડે જુગાર રમતા ઝડપી પાડી તેઓ પાસેથી રૂ.રૂ.૨૦.૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
બાતમીના આધારે પોલીસે રહાડપોર ગામની સીમ વિસ્તારમાંથી બે ઇસમને પત્તાપાના વડે જુગાર રમતા ઝડપી પાડી તેઓ પાસેથી રૂ.રૂ.૨૦.૯૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ભરૂચના કંસારવાડમાં સોનીને ત્યાં પાંચ દિવસ પેહલા જ ઘડામણનું કામ શીખવા આવેલ બંગાળી યુવાન 5.32 લાખના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો.ચોરીનો આ બનાવ CCTV કેમરામાં કેદ થયો
ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે તા. 14 ડિસેમ્બર 2025’ના રોજ “માનવ અધિકારો” અંગે જનજાગરૂકતા ફેલાવવાના શુભ આશયથી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું....
બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા.પોલીસે તેઓ પાસેથી કુલ રૂ.35 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે આવેલી ગ્રીન વેલી સોસાયટીની સામે સહિતના બે મોબાઈલ ટાવરમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી. જનરેટર માટે રાખેલ ડીઝલ ટેન્કમાંથી ચોરી કરી હતી
માંડવા ટોલપ્લાઝા નજીક બાતમી વાળો આઇસર ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી બોક્સની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 12288 નંગ બોટલ મળી આવી
ભરૂચ રેલવે પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત રૂ.8.59લાખની કિંમતના મોબાઈલ ઘરેણાં અને અન્ય સામાન મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો
અંકલેશ્વરના હજાત ગામ ખાતે રહેતા અને કંડમ કિંગમાંથી કુખ્યાત બુટલેગર બનેલા બુટલેગર દશુ ઉર્ફે દશરથ બાલુ વસાવા સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું