ભરૂચ: કોલેજ રોડ પર ગટરમાંથી માનવ અંગો મળવાનો સિલસિલો યથાવત, હવે બન્ને હાથ મળી આવ્યા !
ભરૂચના કોલેજ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે. હવે આ ગટરની સામેની બાજુએ આવેલ ગટરમાંથી મૃતદેહના બે હાથ મળી આવ્યા હતા.
ભરૂચના કોલેજ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે. હવે આ ગટરની સામેની બાજુએ આવેલ ગટરમાંથી મૃતદેહના બે હાથ મળી આવ્યા હતા.
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીએ ટીમને નાસતા ફરતા તથા પેરોલ ફર્લો આરોપી પકડી પાડવા સુચના આપી હતી
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઈડ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે ભરૂચના બુટલેગરને રૂ. 2.21 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
ભરૂચના નેત્રંગ-અંકલેશ્વર માર્ગ ઉપર ચીકલોટા ગામના પાટિયા પાસે ધરાશાયી થયેલ વૃક્ષની ડાળીઓ હટાવી નેત્રંગ પોલીસના જવાનોએ સરાહનીય કામગીરી કરી હતી.
ધાડ અને આર્મ્સ એકટના ગુનામાં વડોદરા મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા પરથી ફરાર થયેલ પાકા કામના કેદીને ભરૂચ એસ.ઓ.જીએ અલગ અલગ વેશ પલટો કરી બિહારના નાલંદાથી ઝડપી પાડ્યો
દિવ્યાંગ યુવતી પર ગામના જ બે નરાધમો સંજય રાઠોડ અને વિજય રાઠોડે દુષ્કર્મ આચર્યું હતું. અંધારાનો લાભ લઇ યુવતીનું મોઢું દબાવી બન્ને આરોપીઓ દુષ્કર્મ આચરી ફરાર થઇ ગયા હતા.
દહેજ મરીન પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપી હાલ રાજસ્થાનના જોધપુર જીલ્લામાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે ટીમ રવાના કરી હતી
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઇ જતા પીકઅપ ગાડી સાથે છ ઈસમોને ઝડપી પાડી રૂ.૧.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો