અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે તાલુકા પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીની કરી ધરપકડ
ઝડપાયેલ આરોપી શાંતિ ભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડેએ પાંચ વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડી બે એટીએમ ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા.
ઝડપાયેલ આરોપી શાંતિ ભૂષણ જ્ઞાનેન્દ્રકુમાર પાંડેએ પાંચ વર્ષ અગાઉ અંકલેશ્વર ખાતે તેના મિત્રના ઘરનું તાળું તોડી બે એટીએમ ચોરી કરી રૂપિયા ઉપાડી લીધા હતા.
ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા ચોથા વર્ષે ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહિલા પોલીસ અધિકારી સહિત 100 બહેનોએ માથે ગરબો ધારણ કરી પરંપરાગત ઉજવણી કરી હતી
ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન’ અંતર્ગત મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી પગલું લેવામાં આવ્યું હતું.
ભરૂચના પાલેજ પોલીસ સ્ટેશન ખાતે IGP સંદીપસિંહની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્સન યોજવામાં આવ્યું, પોલીસ કર્મીઓના કામની કરાય તપાસ....
બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા ડ્રમ અને બોક્ષની આડમાં સંતાડેલ વિદેશી દારૂની 7680 નંગ બોટલ મળી આવી પોલીસે કુલ 28.17 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
અંકલેશ્વર જી.આઇ.ડી.સીમાં આવેલ સરદાર પટેલ વાડી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરાય
આદર્શ નિવાસી શાળા ખાતે વુમન્સ અવેરનેસ સેમિનારમાં મહિલા PSI વૈશાલી આહીરે મહિલાઓને લગતા વિવિધ કાયદાઓ અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું
ભરૂચ જિલ્લાના પોલીસવડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શિબિરમાં પોલીસ વિભાગના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં પોલીસ જવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો