ભરૂચ: રામનવમીના પર્વને અનુલક્ષી B ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય
આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે
આગામી તારીખ છઠ્ઠી એપ્રિલના રોજ રામનવમીના પર્વની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભરૂચમાં પણ ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે
અંકલેશ્વરમાં આજથી ટુ-વ્હીલર ચાલકો માટે હેલમેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરી ચેકિંગ દરમિયાન હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલરચાલકો પાસેથી રૂ.500-500નો દંડ વસૂલ કર્યો હતો.
ભરૂચના કોલેજ રોડ પર ગટરોમાંથી માનવ શીશ મળ્યા બાદ મૃતકોના અંગો મળી આવવાના મામલામાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસે મૃતકની ઓળખ કરવામાં સફળતા મેળવી છે.
ભરૂચ અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા આજથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકો પાસેથી રૂપિયા 500નો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
ભરૂચના કોલેજ રોડ ઉપર ગટરમાંથી માનવ અંગો મળી આવવાનો સિલસિલો યથાવત છે. હવે આ ગટરની સામેની બાજુએ આવેલ ગટરમાંથી મૃતદેહના બે હાથ મળી આવ્યા હતા.
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીએ ટીમને નાસતા ફરતા તથા પેરોલ ફર્લો આરોપી પકડી પાડવા સુચના આપી હતી
ભરૂચ કોર્ટે કંપનીના મેનેજર સહીત 5 લોકોના જામીન રદ્દ કરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ક્યુવી લેબોરેટરી કંપનીના બે માલિક સહીત 3 લોકો વોન્ટેડ છે.
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઈડ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે ભરૂચના બુટલેગરને રૂ. 2.21 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો