ભરૂચ: નંદેલાવમાં કેટરર્સની લૂંટના ઇરાદે તેના જ ઘરમાં નિર્મમ હત્યા, હાથપગ બાંધેલી હાલતમાં મળ્યો મૃતદેહ !
ભરૂચના નંદેલાવ ગામની એક સોસાયટીમાં કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ઘરમાં ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા
ભરૂચના નંદેલાવ ગામની એક સોસાયટીમાં કેટરર્સનો વ્યવસાય કરતા રાજસ્થાની યુવાનની તેમના જ ઘરમાં ગળેટુંપો આપી નિર્મમ હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા
ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર વિરુદ્ધ વોટ ચોર-ગાદી છોડના સૂત્રો સાથે મસાલે રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરુચ જિલ્લાનીઆંગણવાડી બહેનો સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી હતી
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી પશુ ચોરીના ગુનામા સંડોવાયેલ મૂળ રાજસ્થાન અને હાલ માંગરોલના ખાનદાન ફળિયામાં રહેતો વિલાલ હાજી સિંધીને ઝડપી પાડ્યો.
ભરૂચમાં આંગણવાડી બહેનોને સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ નંબર પર એક જ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા વિડીયો કોલના કારણે પરેશાન થઈ ચૂકી છે.
ભરૂચના વાલિયાની ગોદરેજ કંપનીના આસીસ્ટન્ટ મેનેજરે કંપની સાથે 12.62 કરોડની છેતરપીંડી કરતા વાલિયા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે..
સારણ ગામે તસ્કરોએ ત્રાટકી મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 30.85 લાખના.માલમત્તાની ચોરીના ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા...
સળિયાનો આ જથ્થો ચોરીનો હોવાનું બહાર આવતા પોલીસે ટેમ્પો સહિત રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક રાજેન્દ્રસીંગ ભુરસીંગ ભાટીની ધરપકડ કરી