ભરૂચ: સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલ રૂ.1.51 કરોડ પોલીસે નાગરિકોને પરત અપાવ્યા
ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલ 161 લોકોના રૂ.1.51 કરોડ પરત આપવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલ 161 લોકોના રૂ.1.51 કરોડ પરત આપવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહિલાએ ભાડે લીધેલ ઘર પર કબજો જમાવી દીધો હતો
આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું
શ્વાનનું મોત નીપજતા તેના ગલુડિયા રઝળી પડ્યા હતા. મહિલાએ જીવદયા પ્રેમીઓની મદદ લઇ શ્વાનને મોતને ઘાટ ઉતારનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી
વાલિયા રોડ પર આવેલી ગુરુકૃપા હોટલમાં બે દિવસ અગાઉ હોટલના સર્વિંગ સ્ટાફના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયા
મહિલાએ અંદરનો દરવાજો ખોલી જોતાં શનિ દેવીપુજક નામનો યુવાન બહાર હોવાનું માલુમ પડ્યું હતું.મહિલા બહાર નીકળતા યુવાને તેની છેડતી કરી આપત્તિજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.
ભરૂચના નેશનલ હાઇવે 48 પર વડદલા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલા ઓઇલ બેરલ લીક થતા ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું.જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.