ભરૂચ: નજીવી બાબતની તકરારમાં રિક્ષા ચાલક પર ચપ્પુથી હુમલો,ઈજાગ્રસ્ત સારવાર હેઠળ
એક ઇસમે રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જ્યારે હુમલાખોર ફરાર થઈ ગયો
એક ઇસમે રિક્ષા ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.ઈજાગ્રસ્ત રિક્ષા ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો,જ્યારે હુમલાખોર ફરાર થઈ ગયો
જંબુસર પોલીસે સીઆર પોર્ટલની મદદથી ગુમ થયેલ, ચોરી થયેલ વાહનો, મોબાઈલો, લેપટોપને શોધી કાઢી અરજી કરનાર અરજદારોને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અર્પણ કર્યા
જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે આયોજિત વુમન સેફટી એન્ડ સાયબર સિક્યોરિટી સેમિનાર દરમ્યાન સ્ત્રીઓની સલામતી માટે લેવામાં આવતા વિવિધ પગલાં વિશે વિડીયોના માધ્યમથી સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું
એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અંકલેશ્વરની પટેલ નગર રેલ્વે ફાટક પાસેની ઝૂપડ પટ્ટીમાં ફરી રહ્યા છે.
31st ડિસેમ્બરને ધ્યાને લઈ પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું ભરૂચમાં 31st ડિસેમ્બરને લઈ દારૂની મેહફીલ અને હેરાફેરી અટકાવવા મોડી રાત સુધી પોલીસનું સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
ભરૂચ જિલ્લામાં સાયબર ક્રાઇમ દ્વારા અપરાધીઓએ પડાવી પાડેલ 161 લોકોના રૂ.1.51 કરોડ પરત આપવાની કાર્યવાહી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે.
ભરૂચ એ ડિવિઝન પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મહિલાએ ભાડે લીધેલ ઘર પર કબજો જમાવી દીધો હતો
આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું