ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ ઉપર જોખમી સ્ટંટ કરનાર યુવાન ઝડપાયો,જુઓ કેવો કર્યો હતો સ્ટંટ
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોખમી સ્ટંટ કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોખમી સ્ટંટ કરનાર યુવાનની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શસ્ત્ર પૂજાના પર્વની શરૂઆત રાજા-મહારાજાઓએ કરી હતી, જે આજ સુધી ચાલી આવી છે. દશેરાના દિવસે સંપૂર્ણ વિધિ-વિધાનથી શસ્ત્ર પૂજન કરવામાં આવે તો વરદાન પ્રાપ્ત થાય છે
વિજયાદશમી અથવા દશેરાનું ધાર્મિક મહત્વ ઘણું છે. અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે.
પ્રથમ નોરતે પોલીસ પરિવારોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કર્યા બાદ શહેરીજનો હવેમાં માઁ આદ્યશક્તિની આરાધનામાં લીન બન્યા છે
માનસિક અસક્ષમ સગીરા સાથે 5 દુષ્કર્મીઓએ એક વર્ષ સુધી દુષ્કર્મ ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી
ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે 2 બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
આગામી તહેવારોમાં જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે ઉદ્દેશથી તથા ભરૂચ જીલ્લો ઓધૌગિક દ્રષ્ટીએ પણ ખુબ જ મોટો અને અલગ અલગ તાલુકા સ્થળોએ જી.આઇ.ડી.સી આવેલ હોવાથી વધુ એક વખત મેગા કોંબિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના પોલીસ હેડક્વાટર ખાતે દીકરીઓની સલામતીના સંકલ્પ સાથે સેફ એન્ડ સિક્યોર્ડ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.