અંકલેશ્વર: ગ્રામ્ય વિસ્તારમાં નરાધમ પાડોશીએ 10 વર્ષીય બાળકીને શારીરિક અડપલા કર્યા, પોલીસે કરી ધરપકડ
પાડોશમાં રહેતા નરાધમ રમેશ તિવારીએ બાળકીને ડબ્બો પાડવાના બહાને અલમારી ઉપર ચઢાવી હતી અને બાદમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જેના પગલે બાળકી નરાધમને ધક્કો મારી ઘરની બહાર જતી રહી