ભરૂચભરૂચ: ફલશ્રુતિ નગર સ્થિત લાયન્સ હોલમાં તસ્કરો ત્રાટકયા, રૂ.40 હજારના સામાનની ચોરી તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા By Connect Gujarat Desk 24 Jun 2025 16:08 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર : શ્રી દર્શન સોસાયટીમાં લૂંટનો પ્રયાસ કરીને યુવક ગટરમાં કૂદી પડ્યો,પોલીસે કરી આરોપીની ધરપકડ લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો,અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો.ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા By Connect Gujarat Desk 22 Jun 2025 15:28 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ : સેવાયજ્ઞ સમિતિમાં સેવા આપનાર સ્વયં સેવકનું આકસ્મિક સંજોગોમાં મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી... ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર અરુણ દયાજીરામ મિશ્રામ અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા By Connect Gujarat Desk 20 Jun 2025 17:07 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય પોલીસને બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે. By Connect Gujarat Desk 20 Jun 2025 15:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દહેજના જોલવા ગામે ઈન્ટરનેટનો કેબલ લગાવવાનું કહી મકાનમાં લૂંટ ચલાવનાર 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ દહેજના જોલવા ગામે અજાણ્યા બે ઇસમોએ ઈન્ટરનેટનો કેબલ નાંખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી રૂ.25 હજારના માલમતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા... By Connect Gujarat Desk 20 Jun 2025 14:25 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા SBI બ્રાન્ચના પૂર્વ મેનેજરની પોલીસે કરી ધરપકડ, રૂ.21.57 લાખની ઉચાપત અંગે નોંધાય હતી ફરિયાદ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં ભરૂચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.. By Connect Gujarat Desk 20 Jun 2025 13:43 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: મામલતદાર કચેરીમાં પાર્ક ટેમ્પામાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી કરનાર વધુ 2 આરોપી ઝડપાયા, ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી થવાના મામલામાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી By Connect Gujarat Desk 19 Jun 2025 17:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: SOGની 7 ટીમોએ 44 બાંગ્લાદેશી ઘુષણખોરોને ઝડપી પાડ્યા, પોલીસ હેડક્વાર્ટર ખાતે પૂછપરછ શરૂ કરાય સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની કુલ 7 અલગ અલગ ટીમોએ ભરૂચના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી ઘુષણખોરીના આરોપ હેઠળ કુલ 44 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લીધા By Connect Gujarat Desk 17 Jun 2025 16:24 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: વાલિયા પોલીસે ભરણપોષણના કેસમાં 5 મહિનાથી ફરાર આરોપીની કરી ધરપકડ પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે ફેમીલી કોર્ટ, ઝઘડીયાના ભરણ પોષણના કેસમાં સજા પામેલ ફરાર આરોપી તેના ઘરે હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી By Connect Gujarat Desk 17 Jun 2025 12:26 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે પ્રતિન ચોકડી નજીકથી રૂ.98 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે 4 આરોપીની કરી ધરપકડ બાતમીના આધારે પોલીસે દરોડા પાડયાં હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી સાથેજ 4 આરોપીની કરી ધરપકડ.. By Connect Gujarat Desk 14 Jun 2025 17:44 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: નર્મદા નદી કિનારે આવેલ અંબાગીરી આશ્રમમાં લૂંટ કરનાર 4 આરોપી ઝડપાયા, સેવકને માર મારી લૂંટ ચલાવાય હતી નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા By Connect Gujarat Desk 11 Jun 2025 14:13 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: એ ડિવિઝન પોલીસે લોઢવાડના ટેકરા નજીક ચાલતું જુગારધામ ઝડપી પાડ્યું, રૂ.1 લાખના મુદ્દામાલ સાથે 8 જુગારીની ધરપકડ બાતમીના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે સ્થળ પરથી રોકડા 87 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 8 જુગારીની ધરપકડ કરી.. By Connect Gujarat Desk 11 Jun 2025 13:35 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: દારૂની મહેફિલ માણનાર હાંસોટ પોલીસ મથકના ASI સહિત 7 લોકો સામે ગુનો દાખલ, વિડીયો થયો હતો વાયરલ દારૂની મહેફીલનો વિડીયો વાયરલ થવાના મામલામાં આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એએસઆઈ અને જીઆરડી સભ્ય સહિત કુલ સાત લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કરાયો By Connect Gujarat Desk 11 Jun 2025 12:12 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: હાંસોટ પોલીસ મથકના પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ, SPએ આપ્યા તપાસના આદેશ હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા આ દરમિયાન તેઓનો કોઈએ વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો By Connect Gujarat Desk 10 Jun 2025 18:58 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: મનરેગા કૌભાંડમાં અત્યારસુધીમાં 30 લોકોના નિવેદન લેવાયા, એજન્સીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની વિશેષ તપાસ ટીમ (SIT)એ બે દિવસમાં ૩૦ જેટલા લોકોના નિવેદન નોંધ્યા છે. SIT દ્વારા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની તપાસ શરૂ કરાઇ છે By Connect Gujarat Desk 05 Jun 2025 17:11 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: પોલીસ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરાય, વૃક્ષારોપાણ કરાયુ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં અંદાજિત ૧૫૦ જેટલા વિવિધ જાતિના વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું By Connect Gujarat Desk 05 Jun 2025 15:59 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચભરૂચ: B ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાય, તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવવા પોલીસની અપીલ મુસ્લિમ સમુદાયનો બકરી ઈદના તહેવાર શાંતિપૂર્ણ માહોલ અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં સમ્પન થાય તે અર્થે ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. By Connect Gujarat Desk 05 Jun 2025 12:16 ISTShare Twitter Share Whatsapp LinkedIn
ભરૂચઅંકલેશ્વર: ઉટિયાદરા ગામેથી રૂ.3 લાખનો વિદેશી દારૂ ઝડપાવાના મામલામાં વધુ 2 આરોપીની ધરપકડ અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા ગામની શિલાખેલ સોસાયટીમાં ભાડેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા By Connect Gujarat Desk 04 Jun 2025 16:37 ISTShare Twitter Share Whatsapp LinkedIn