ભરૂચ: રેલવે સ્ટેશન નજીકથી મળેલ મહિલાનું 6 મહિને પરિવારજનો સાથે મિલન, સેવાયજ્ઞ સમિતિનો પ્રયાસ રંગ લાવ્યો
ભરૂચની સેવાયજ્ઞ સમિતિએ ઝારખંડના પલામૂ જિલ્લાના કાબરાકાલા ગામની વતની 55 વર્ષીય મીનાબેન ગોવિંદભાઈ ચૌધરીનું છ મહિના બાદ તેમના પરિવાર સાથે સુખદ પુનર્મિલન કરાવ્યું