ભરૂચ : APMC નજીક દુકાન ભડકે બળતા લોકોમાં અફરાતફરી, ફાયર ફાઇટરોએ મેળવ્યો આગ ઉપર કાબૂ
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી
ભરૂચ શહેરના પશ્વિમ વિસ્તારમાં આવેલ APMC માર્કેટના શોપિંગ સેન્ટર સ્થિત પટેલ હોમ એપ્લાયન્સ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી
ભરૂચ નગર સેવાસદનના વોર્ડ નંબર ત્રણ અને આઠમાં નવ નિર્માણ પામનાર માર્ગો તેમજ પ્રોટેક્શન વોલ સહિતના વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લામાં જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર-૧ની એક બેઠકની પેટા ચૂંટણીમાં કુલ ૪૭૮૩ મતદારો નોંધાયેલા હતા તે પૈકી કુલ ૨૨૮૦ મતદારોએ મતદાન કર્યું હતું.
નેત્રંગ આદર્શ નિવાસી શાળાના આચાર્યને ફરીવાર પાછા બોલાવો તેવી માંગ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવતા નેત્રંગ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો
અંકલેશ્વરના પીન્કેશ પટેલ નામના ઈસમ દ્વારા તેના સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજની યુવતી અને યુવા વર્ગ માટે અભદ્ર ટિપ્પણી કરતી પોસ્ટ કરી હતી..
"સ્વ ઉત્કર્ષ તરફ એક કદમ" નાં હેતુસર "કલ્યાણી સખી વૃંદ"નામક સમાજમાં મહિલાઓને ઉન્નત અને સશક્ત બનાવવાના આશયથી એક મંડળની રચના કરવામાં આવી છે,જેનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો
પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેરની યુનિયન બેંકમાં ચકચારી ધાડના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી બિહારના ભાગલપુર ખાતે ફરી રહ્યો છે.