ભરૂચ: વિરામ બાદ મેઘરાજાની પુન: પધરામણી, રસ્તાઓ થયા પાણી પાણી
ભરૂચ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
ભરૂચ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. ત્યારે ફરી ચૈતરની મુશ્કેલીમાં વધારો થયો છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
વિઘ્નહર્તા શ્રી ગણેશની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ગણેશ ચતુર્થી નિમિત્તે ભરૂચ શહેરમાં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી
ભરૂચના રહાડપોર ગામની મુસ્કાન પાર્ક સોસાયટીમાં નજીવી તકરારમાં પિતા પુત્ર પર ચપ્પુ વડે હુમલાના મામલામાં પિતાનું 25 દિવસ બાદ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે પોસ્ટ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી ટપાલ સેવા નહીં મળતા ગ્રામજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
ભરૂચ અને નર્મદા જિલ્લામાં સતત વરસતા વરસાદે હરિયાળીથી આચ્છાદિત પહાડીઓ તો બીજી તરફ નદી-નાળા છલોછલ ભરાઈ જતા કુદરતપ્રેમીઓ માટે આ વિસ્તાર પર્યટનનું કેન્દ્ર બની ગયો છે.