ભરૂચ : વાલિયામાં યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની કરાઈ ઉજવણી
ભરૂચ જિલ્લાન વાલિયા ખાતે યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાન વાલિયા ખાતે યુથ પાવર અને આદિવાસી સમાજ દ્વારા આજરોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આવતીકાલે રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ભરૂચ નગર સેવા સદન દ્વારા બહેનોને સિટી બસમાં વિનામુલ્યે મુસાફરીની ભેટ આપવામાં આવી છે.
ભરૂચમાં વિદ્યુત કામદાર સંઘ દ્વારા આગેવાન યુવરાજસિંહ વિરુદ્ધ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આગેવાનો પાયા વિહોણા આક્ષેપ કરી સંગઠનની બદનામી કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ કરાયા હતા
ભરૂચના આમોદનગરમાંથી ત્યજી દેવાયેલ નવજાત બાળકી મળી આવવાના મામલામાં બનેવી એ જ સગીરવયની સાળીને ગર્ભવતી બનાવી પાપ છુપાવવા બાળકીને ત્યાં દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે
ભરૂચના આમોદ તાલુકાના માતર ગામના બે યુવાનોને જમવાની લાલચ આપી જાનથી મારી નાખવાની કોશિશ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી
ભરૂચ જિલ્લામાં આગામી 10 ઓગસ્ટ 2025ના રોજ ભવ્ય સમરસ કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા અખિલ ભારતીય સંત સમિતિની પ્રેરણાથી હિન્દુ ધર્મ સેના ગુજરાત દ્વારા આયોજિત છે.
ભરૂચના રહાડપોર વિસ્તારમાં આવેલ ન્યુ સીમા નગરમાં ડ્રેનેડનું પાણી ઉભરાવા તેમજ અંગત અદાવતે બે પાડોશીઓ વચ્ચે માથાકૂટ થતા પિતાપુત્ર પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો
પ્રશાસન દ્વારા વિસર્જન સ્થળે પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થાઓ ગોઠવી ભક્તજનોને સુવિધા મળી રહે તે માટે તકેદારી રાખવામાં આવી હતી.