અંકલેશ્વર: કડકિયા કોલેજથી એશિયાડ નગરને જોડતા માર્ગના ખાડા વરસતા વરસાદમાં પુરાયા
અંકલેશ્વર તંત્ર દ્વારા વરસતા વરસાદમાં ખાડા પુરવાનું મુહૂર્ત કાઢતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય આ કામગીરી બની હતી.
અંકલેશ્વર તંત્ર દ્વારા વરસતા વરસાદમાં ખાડા પુરવાનું મુહૂર્ત કાઢતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ચર્ચાનો વિષય આ કામગીરી બની હતી.
ભરૂચના આમોદમાં સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સ્વચ્છતા અભિયાન માત્ર ફોટોસેશન માટે કરવામાં આવ્યું હોવાનું લાગી રહ્યું છે
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 17 સપ્ટેમ્બર થી 17 ઓક્ટોબર મેદસ્વિતા કેમ્પનું આયોજન ગુજરાતમાં 75 સ્થળોએ કરવામાં આવ્યું છે.
અંકલેશ્વરના આદિવાસી સમાજના વિદ્યાર્થીને પી.પી.સવાણી યુનિવર્સીટી નજીક માર મરાયો હોવાની ઘટનામાં આદિવાસી સમાજે જીઆઇડીસી પોલીસને રજુઆત કરી ફરિયાદ નોંધવાની માંગ કરી હતી
ભરૂચ-અંકલેશ્વર અગ્રવાલ સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
સેફ એનવાયરો કંપનીના વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટના રસ્તા માટે ગૌ ચરની જમીનના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે
ભરૂચના આમોદ તાલુકામાં ઢાઢર નદીના પાણી ઓસરતા ગામડા તથા શહેર વિસ્તારમાં મગર નજરે પડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં આમોદ નગર વિસ્તારમાં એક મગર અને એક મગરના બચ્ચાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.