ભરૂચ: વાલિયાના મેરા-જોલી ગામને જોડતો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં, ગ્રામજનોને હાલાકી
ભરૂચના વાલિયા તાલુકાના મેરા-જોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા વરસાદી સીઝનમાં ગ્રામજનોએ વાહનો લઈ ઘૂંટણ સમાં પાણી પસાર થવાનો વારો આવે છે
ભરૂચના વાલિયા તાલુકાના મેરા-જોલી ગામના માર્ગ અતિ બિસ્માર બનતા વરસાદી સીઝનમાં ગ્રામજનોએ વાહનો લઈ ઘૂંટણ સમાં પાણી પસાર થવાનો વારો આવે છે
વન્ય જીવો જંગલોના સીમાડા વટાવી શહેર નજીક આવી જતા હોય છે આવો જ એક બનાવો જંબુસરના વડદલા ગામે પ્રકાશમાં આવ્યો છે.
ભરૂચની દહેજ જીઆઇડીસીમાં યુનિવર્સલ કેમિકલ કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઈટરોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો
ભરૂચ જિલ્લામાં મનરેગા અને શૌચાલય કૌભાંડ હવે ભરૂચ નગર સેવા સદનમાં હાઈમાસ્ટ લાઈટનું કૌભાંડ આચરાયું હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંગે લોકોને વધુમાં વધુ જાગૃત કરવા માટે પીએફ વિભાગ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડમાં ઝડપાયેલ કોંગ્રેસ નેતા હીરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજય જોટવાની પોલીસે ધરપકડ કરી હતી.
ભરૂચ જિલ્લાની ઝઘડીયા GIDCમાં આવેલ વેલ્સપન કંપનીમાં કલરકામ કરતા કામદાર યુવકનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું. બનાવના પગલે ઝઘડીયા GIDC પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ આલી કાછીયાવાડ નવા ફળિયામાં પાણી રસ્તા અને સફાઈની અસુવિધાને લઈ વિપક્ષના આગેવાનોએ મુલાકાત લઇ નગર સેવા સદનના સત્તાધીશો સામે રોષ વ્યકત કર્યો હતો