ભરૂચ: રોડ બનાવવાના કામોમાં ડામરની જગ્યાએ ઓઇલ વાપરી ભ્રષ્ટાચાર આચરાય છે, MP મનસુખ વસાવાના નિવેદનથી ખળભળાટ
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લામાં માર્ગોના નવીનીકરણના કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાતો હોવાનું નિવેદન આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કહાનવા ગામની અસ્થિર મગજની યુવતી કુવામાં ખાબકતા મોતને ભેટી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરીને યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં આજરોજ 226મી જલારામ જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
ભરૂચ ભાજપના નેતા શિરીષ બંગાળી અને પ્રગ્નેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસના આરોપીને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે.ડબલ મર્ડર કેસના આરોપી યુનુસ માંજરાને કોર્ટમાંથી જામીન મળ્યા છે.
આમ આદમી પાર્ટી દ્વારા તારીખ 31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં યોજાનાર ખેડૂત મહાપંચાયત અંગેની માહિતી આપવા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગત 2જી ઓકટોબરના રોજ ભરૂચના સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર- GJ-16-DD-4914 પાર્ક કરી હતી
કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે ધરતીનો તાત સરકારી પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે.