ભરૂચ: વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિ રેલીનું આયોજન, આરોગ્યકર્મીઓ જોડાયા
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ જોડાયા હતા
ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આરોગ્યકર્મીઓ જોડાયા હતા
આરોપી દિપક વિરાસ એક હજારની કિમંતના ચાર પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2,000થી વધારેની કિમંતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે.
ભરૂચના વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામેથી દોડવાડા, સિલુડી ગામ તરફ જવાના રોડ પર આવેલાં એક નાળા નીચે એક મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ પડ્યો હોવાની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો.
પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી તથા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઢાઢર બ્રિજ પર ભાજપના બેનરોને ઉંધા પહેરીને રોષ વ્યકત વ્યક્ત કર્યો.
ભરૂચ શહેર અને જિલ્લામાં સામાજિક સેવાના ઉમદા હેતુથી ગરુડ સેના નામના નવા પ્રકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે
ભરૂચની શ્રી જયેન્દ્રપુરિ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે આજે પ્રથમ વર્ષ B.Scના વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે રૂપિયા 60 લાખના ખર્ચે નિર્માણ પામેલ સરકારી પ્રાથમિક શાળાના નવા મકાનનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું