ભરૂચ: જે.પી. કોલેજમાં રક્તદાન શિબિર યોજાય, વિદ્યાર્થીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચની જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું
ભરૂચ નગર સેવાસદણના પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટરો દ્વારા ફાઈલની ચકાસણી કરવામાં આવતી હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે
ભરૂચના કેલોદ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં થઈ જતા મોટી હોનારતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના તવડી ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે બાથરૂમની સાફસફાઈ કરાવાતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
આદિવાસી મસીહા એવા ઝઘડિયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસાવાનો આજે જન્મદિવસ હતો. આદિવાસી નેતા 80 વર્ષ પૂર્ણ કરી 81 માં વર્ષમાં પ્રવેશ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકા કચેરી સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વરછતા અભિયાનનો છેદ ઉડી રહ્યો છે તો બીજી તરફ સ્થાનિકો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
ભરૂચના વાગરા તાલુકાના જાગેશ્વરના ખેડૂતોએ નોકરી અને બાકી પગાર મુદ્દે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પ્રશ્નના નિરાકરણની માંગ કરી હતી