ભરૂચ: ભારતીય સેનાના જડબાતોડ જવાબનો અમને ગર્વ, MLA ચૈતર વસાવાનું નિવેદન
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે
ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા ઉપર કરેલી એર સ્ટ્રાઈકને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ બિરદાવી છે
જમ્મુ કાશ્મીરના પહેલગાંવમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઈક કરવામાં આવી છે
હિંમતનગરના સાબર સ્ટેડિયમ ખાતે મનો દિવ્યાંગ બાળકો માટેના રાજ્યકક્ષાના સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન 30 એપ્રિલથી 3 જી મે 2025 ના રોજ કરાયું હતું.
જંબુસર તાલુકામાં અંદાજે ૪૦ થી ૪૫ જેટલા ઈંટ ઉત્પાદકોના ભઠ્ઠા આવેલા છે જ્યાં હમણાં જ કાચી ઈંટો તૈયાર કરીને પકાવા માટે મૂકવામાં આવી હતી.
ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો.
ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના પાક માટે રાજ્યભરમાં જાણીતા અંકલેશ્વરમા ભારે પવન સાથે વરસેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે
ભરૂચ શહેરમાં અચાનક આવેલા મીની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, હોલ્ડિંગ્સ અને પતરાના શેડ ધરાશાયી થયા છે.