અંકલેશ્વર: હાંસોટના ખરચ ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, 2 યુવાનોના કમકમાટી ભર્યા મોત
ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં બાઈક સવાર બે યુવાનોના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા
ભરૂચ લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની તિશા તમાકુવાલાએ GTUમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને કોલેજનું ગૌરવ વધાર્યું હતું.
ભરૂચ એ ડિવિઝન પોલીસે વૃદ્ધને રીક્ષામાં બેસાડી તેમના રૂ.15 હજાર સેરવી લેનાર રીક્ષાચાલક સહિત 3 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચના વિવિધ તાલુકાના ખેડૂતોએ ડિસ્ટ્રીકટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનોના ભાવ નક્કી કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું
ભરૂચની આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ ફાટી નીકળતા દોડધામમાંથી જવા પામી હતી.મોડી રાત્રે લાગેલી આગને ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી.
અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ઉકાઈ યોજનાની નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના મામલામાં સતત ચાર દિવસથી નહેરમાં વોટર સપ્લાય બંધ રહ્યો છે.
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઇડ એરીયા ઓથોરિટીની ડમ્પીંગ સાઈટમાં મોડી રાત્રીએ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચની વાલીયા પોલીસે કોંઢ ગામના મોરા ફળીયામાં કબ્રસ્તાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ત્રણ જુગારીયાઓને ઝડપી પાડ્યા હતા.