ભરૂચ- અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો.
ભરૂચ અને અંકલેશ્વરમાં ભર ઉનાળામાં છેલ્લા ત્રણ દિવસથી ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રીજા દિવસે પણ વહેલી સવારથી જ કમોસમી વરસાદ વરસ્યો હતો.
ઉચ્ચ ગુણવત્તાના કેળ અને કેરીના પાક માટે રાજ્યભરમાં જાણીતા અંકલેશ્વરમા ભારે પવન સાથે વરસેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે
ભરૂચ શહેરમાં અચાનક આવેલા મીની વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે. પવનના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો, હોલ્ડિંગ્સ અને પતરાના શેડ ધરાશાયી થયા છે.
ત્યારે ગત તા. 5 મેં-2025ના રોજ સમગ્ર રાજ્યમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ એકાએક વાદળછાયું વાતાવરણ સર્જાતા ભારે વાવાઝોડું ત્રાટક્યું હતું
ભરૂચમાં મીની વાવાઝોડા વચ્ચે પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી હતી વિવિધ વિસ્તારોમાં માર્ગ પર પડેલ વૃક્ષોને પોલીસે હટાવી વાહન વ્યવહાર શરૂ કરાવ્યો હતો
ભરૂચના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઇસ્જેક ગુપ્રની કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી CSR હેઠળ નારાયણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ અને ગુજકેટ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે