ભરૂચ: એક અઠવાડિયાના વિરામ બાદ મેઘરાજાની પુન: ધમાકેદાર બેટિંગ, તમામ 9 તાલુકા ભીંજાયા
ભરૂચ શહેર અને જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક હતી
ભરૂચ શહેર અને જિલ્લામાં બપોર બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગની આગાહી અનુસાર ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક હતી
ડો. શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અનુલક્ષીને ભરૂચ જિલ્લાના હાંસોટ સ્થિત કાકા બા હોસ્પિટલ ખાતે હાંસોટ શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ રૂંગટા વિદ્યાલય ખાતે મોડેલ યુનાઇટેડ નેશન્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ સી ડિવિઝન પોલીસે કસક સર્કલ પાસેથી રિક્ષામાં લઈ જવાતા વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 1.25 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.
સમગ્ર રાજ્ય સહીત ભરૂચ જિલ્લામાં પણ જીસીઈઆરટી અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકો માટે આજથી નો બેગ ડેનું આયોજન કરવામાં આવ્યું છે.
"બુધ કવિ સભા"માં હાજર દિગ્ગજ અને નવોદિત કવિઓ અને કવયિત્રીઓ દ્વારા આ સાહિત્ય જગતના વડલા સમાન સ્વ. પ્રભુદત્ત ભટ્ટ સાહેબ પ્રત્યેની આગવી સંવેદનાઓ અને શબ્દાંજલિ પાઠવી હતી.
ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ આંગણવાડીની બહેનોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું