ભરૂચ: ઓરેન્જ એલર્ટ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ, હજુ 2 દિવસ ભારે
હવામાન વિભાગે આપેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી જ પાણી નજરે પડ્યું હતું
હવામાન વિભાગે આપેલા ઓરેન્જ એલર્ટ વચ્ચે ભરૂચ શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદ વરસતા રસ્તા ઉપર પાણી જ પાણી નજરે પડ્યું હતું
ભરૂચના જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જુના તવરા ગામમાં આવેલી ઝેડ. જે. પટેલ સરસ્વતી વિદ્યાલયના આર્થિક રીતે પછાત બાળકોને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતુ
ભરૂચના વાલીયા થી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર રહેલી ગામ નજીક બનાવવામાં આવેલ ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે
17 વર્ષથી ડેરીનું સુકાન સંભાળતા ભાજપના જ દિગગજ નેતા ઘનશ્યામ પટેલની પેનલનો સીધો જંગ ધારાસભ્ય અરૂણસિંહ રણાની પેનલ સાથે ખેલાશે
ભરૂચમાં GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટરનું વિભાગના પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
ભરૂચ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
આ મામલે ફરિયાદ બાદ ચૈતર વસાવાની પાંચમી જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે જેલમાં બંધ છે. ત્યારે ફરી ચૈતરની મુશ્કેલીમાં વધારો થયો છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા ગણેશોત્સવની સાથે સાથે બાળકોમાં રહેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.