ભરૂચ : ઝઘડીયાના પાણેથા ગામના ખેડૂતે કરી મરચાની ખેતી, રૂ. 5 લાખનો નફો પણ મેળવ્યો...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દિક્ષીત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના પાણેથા ગામના ખેડૂત દિક્ષીત રમેશભાઈ દેસાઈએ મિશ્ર પાક પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી દ્વારા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે.
પ્રથમ સ્તંભેશ્વર મહાદેવના દર્શન પૂજનનો લાભ લીધો ત્યારબાદ કાવી પોલીસ સ્ટેશન અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત કાંસ ઊંડો કરવા તથા સાફ-સફાઈની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું
રાજસ્થાનના માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર હારમની હોલ ખાતે પ્રજાપિતા બ્રહ્મકુમારીઝ ભરૂચના ભાઈ-બહેનો માટે યોગ સાધના ભઠ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટ્રાફિક સિટી તરીકે બદનામ ભરૂચમાં ફરી એકવાર ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.
ભરૂચની ઉમરાજ ગ્રામ પંચાયતમાં આવેલ પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસને જોડતા RCC માર્ગનું નવનિર્માણ કરવામાં આવશે જેનું ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામે JSW સેવરફિલ્ડ સ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની દ્વારા ખેતરમાં જતો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝાડેશ્વર, ભોલાવ અને આસપાસની અન્ય સોસાયટીઓમાં વીજ પુરવઠો વારંવાર ખોરવાતો હોવાની અનેક ફરિયાદો મળી રહી છે.
ભરતીમેળામાં ૬ જેટલા નોકરીદાતાઓ હાજર રહ્યા હતા. જેમાં ૭૮ જેટલા ઉમેદવારો હાજરી આપી હતી. જેમાંથી ૩૭ જેટલા ઉમેદવારોની નોકારીદાતા દ્વારા પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.