ભરૂચ: એ ડિવિઝન પોલીસે રીઢા વાહનચોરની કરી ધરપકડ, વાહનચોરીના 2 ગુનાનો ભેદ ઉકેલાયો
ગત 2જી ઓકટોબરના રોજ ભરૂચના સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર- GJ-16-DD-4914 પાર્ક કરી હતી
ગત 2જી ઓકટોબરના રોજ ભરૂચના સ્ટેચ્યુ પાર્કની સામે ખુલ્લી જગ્યામાં એક્ટિવા નંબર- GJ-16-DD-4914 પાર્ક કરી હતી
કોટન કિંગ ગણાતા ભરૂચમાં વરસેલા કમોસમી વરસાદના કારણે કપાસના પાકમાં વ્યાપક નુકસાન જોવા મળી રહ્યું છે જેના કારણે ધરતીનો તાત સરકારી પાસે મદદની ગુહાર લગાવી રહ્યો છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ભાણખેતર ગામમાં લાભ પાંચમના પ્રસંગે અન્નકૂટ મહોત્સવ સાથે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
ભરૂચના ઝઘડિયા તાલુકાના હીંગોરીયા ગામથી હરિપુરા સુધીના 7 કી.મી.ના માર્ગના સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરવા સાંસદ મનસુખ વસાવા પહોંચ્યા હતા.
ભરૂચ સ્થિત આચાર્યજી શ્રી મહાપ્રભુજીની બેઠક ખાતે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમના પર્વ નિમિત્તે અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના વાલિયાના વટાડિયા સ્થિત શ્રી ગણેશ સુગર ફેક્ટરી ખાતે લાભ પાચમ નિમિત્તે પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુગર ફેક્ટરીના હોદ્દેદારો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લા આહીર સમાજ દ્વારા સમાજમાં એકતા અને આત્મીયતા વધારવાના ઉમદા ઉદ્દેશ સાથે અંકલેશ્વરના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 'ક્રિકેટ ટુર્નામેન્ટ-2025' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે