ભરૂચ: દહેજની સ્વેતાયન કેમટેક કંપનીમાં ટ્રાયલ દરમ્યાન રિએક્શન થતા આગનું તાંડવ, 3 કામદારોને ઇજા
ભરૂચના દહેજ સ્થિત સ્વેતાયન કેમટેકમાં રવિવારે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. 9 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચના દહેજ સ્થિત સ્વેતાયન કેમટેકમાં રવિવારે મોડી સાંજે ભીષણ આગ લાગી હતી જેના કારણે નાસભાગ મચી ગઈ હતી. 9 ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો.
ભરૂચની ઝઘડિયા પોલીસને બાતમી મળી હતી કે ઉંટિયા ગામનો અલ્પેશભાઇ ઉર્ફે લાલો કાન્તિભાઇ વસાવા ગામના કબ્રસ્તાન નજીક છાપરું બનાવીને તેમાં દેશી દારૂ ગાળીને તેનું વેચાણ કરે છે.
આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ-ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું જીવનસાથી પસંદગી સંમેલન સહિત બ્રહ્મસમાજના સન્માનિત ભૂદેવોનું સન્માન કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌવંશ ચિકિત્સા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૌવંશના આરોગ્યની તપાસ કરી સારવાર કરવામાં આવી હતી
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર આઠમાં આવેલ ફાટા તળાવ વિસ્તારમાં ગંદકીએ માઝા મૂકી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે
ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમના ડેપોમાં ફરજ બજાવતા કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે તબક્કાવાર તેઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે
જિલ્લામાં તમામ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે તો સાથે જ અધિકારીઓને એલર્ટ રહેવા આદેશ આપવામાં આવ્યા છે
અંકલેશ્વર ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી આઇ.ટી. એસોસિએશન કાર્યરત છે ત્યારે આ એસોસિએશનના વર્ષ 2025- 27ની નવી ટીમની જાહેરાત કરવામાં આવી છે