ભરૂચ: અંબિકા નગરના મકાનમાં તસ્કરો ઇન્ટરલોક ન તોડી શકતા વિલા મોઢે પરત ફર્યા, સમગ્ર કરતુત CCTV કેમેરામાં કેદ
ભરૂચ શહેરમાં આવેલ અંબિકા નગર સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
ભરૂચ શહેરમાં આવેલ અંબિકા નગર સોસાયટીમાં તસ્કરોએ ત્રાટકી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો તસ્કરોની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું
ભરૂચ જિલ્લા કક્ષાના યોગદિવસની જી.એન.એફ.સી.સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા હતા
ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા તારીખ 21મી જૂનના રોજ “ONE NATION, ONE ELECTION” વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ભરૂચના રતન તળાવની મુલાકાત લઈ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ યોગ્ય સાફ-સફાઈ કરી તેના બ્યુટીફિકેશન પર ધ્યાન આપવા માંગ કરી
ભરૂચના સોમનાથ ટેકરા પર જર્જરિત રોડ અને સાફસફાઈ ન કરતા સ્થાનિકો એ તંત્ર સામે રોષ ઠાલાવ્યો હતો. સ્થાનિકોના આક્ષેપ અનુસાર જન પ્રતિનિધિઓ વોટ લેવા તો આવે છે
ભરૂચના હાંસોટ પંથકમાં ખાબકેલ 4 ઇંચ જેટલા વરસાદના પગલે હાંસોટથી કંટીયાળજાળને જોડતા મુખ્યમાર્ગ પર દંત્રાઇ ગામ નજીક વનખાડીનું પાણી માર્ગ પર ફરી વળતા માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયો હતો
ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી